થોડીક શિક્ષા સાહસની
જ્યારે અટકે છે , ત્યારે ભટકે છે . મદદની ભીખ માંગી , પાછળ લટકે છે . જોઈ પરીસ્થિતી પોતાની , જુનામાંથી નવું શીખે છે . બે હાથથી નમન કરતો , હવે , ઊંચે માથે ફરે છે . સફળ થવાં સફર કરતો , તે હવે સફળ બની ફરે છે . એટલે જે માણસ , બહું ડરે છે .... એ જ્યારે બહું ડરે છે , એને બધાં નડે છે . બાકી જે " સાહસ " કરે છે , એને ક્યાં કાંઈ નડે છે . - રવિ ગોહેલ ૧ / ૧૨ / ૨૦૧૭